જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે પણ ગ્રહ તેની રાશિ બદલે છે ત્યારે તેની અસર દરેક રાશિના લોકો પર થાય છે.આ સ્થિતિમાં 4 ઓક્ટોબરે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન કન્યા રાશિમાં થયું છે.આ સ્થિતિમાં શુક્ર 23 દિવસ રહેશે આ 23 દિવસ દરમિયાન આ 3 રાશિના જાતકોને ખૂબ જ લાભ થવાનો છે.આ 3 રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન આવશે.
મિથુન
આ રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે.તેમને પૈસા અને કરિયરની બાબતમાં લાભ મળશે.નોકરીના સ્થળે પ્રસંશા થશે.તમારી ઓફિસમાં ઉપરી અધિકારીઓ કામથી પ્રસન્ન થશે અને બઢતી પણ મળી શકે છે.
નોકરીઓ પણ પ્રસ્તાવ આવી શકે છે.વ્યાપરમાં લાભ થશે.વિવાહીત જીવન સુખદ રહેશે.પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.મિત્રો તરફથી સાથ સહકાર મળશે.આર્થિક સ્થિતિ મજબૂત થશે.ઘરમાં સુખ સમૃધ્ધિ વધશે.અવિવાહીતના લગ્ન પણ થશે.
કર્ક
શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ કર્ક રાશિના લોકો માટે ભાગ્યશાળી યોગ સર્જે છે.આ સમય દરમિયાન શુભ કાર્ય થશે અને લાભ મળશે.આ સમયે યાત્રા લાભદાયી રહેશે.જૂના અટકેલા કામ પૂરા થશે.આ સમયે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.આ સમયે શત્રુ નબળા પડશે.મોતો ધનલાભ થવાની સંભાવના છે.આ સમયે ઘરમાં સુખ શાંતિ આવશે.તમને એવા સમાચાર મળશે જેનો તમે લાંબા સમયથી રાહ જોતા હતા.
કન્યા
આ રાશિના લોકો માટે આ સમય વર્ષનો સૌથી શુભ દિવસ છે.આ સમયે જીવનમાં દરેક સુખ મળશે.આવનારા 23 દિવસ અઢળક લાભ મળશે.ખાસ કરીને ધન લાભ એટલો મોટો થશે કે તેની કલ્પના નહી કરી હોય.અધૂરી ઇચ્છાઓ પૂરી થશે.આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે અને ધારેલા કામ પૂર્ણ થશે.ઘરમાં ધાર્મિક કાર્યનું આયોજન થઇ શકે છે.આ સમયે બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.