માતાએ તેમના ભક્તની દરેક મુશ્કેલીઓ દૂર કરી છે.અવું કહેવાય છે કે ભક્ત હજું તો માતાનું નામ લે છે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.એવો જ એક પરચો હમણા મોગલા માતાએ આપ્યો છે.મહેસાણા શહેરના ચંદુભાઇ મોગલ માતાના ભક્ત છે.આજથી એક મહિના પહેલા ચંદુભાઇ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાં તેમણી એક સોનાની ચેન ખોવાઇ કે ચોરાઈ ગઇ હતી.
એક મહિના સુધી શોધખોળ કરી છતાં પણ સોનાની ચેન મળી નહી.આખરે ઘણું વિચાર કર્યા બાદ ચંદુભાઇએ કચ્છ કાબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું કે જો મારી ચેન મળી જશે તો હું તારા દર્શન કરવા આવીશ.
નામ લેતાની સાથે જ માતાએ તો સતના પારખા કરાવ્યા હોય તેમ માનતા રાખ્યાનો માંડ હજું એક કલાક પણ નતો થયો ત્યાં તો ચંદુભાઇને પોતાની ચેન મળી ગઇ હતી.જેથી તેઓ તરત જ માતાના દર્શને દોડી ગયા હતા.તેમણે કચ્છ કાબરાઉ ધામ આવીને મણિધર બાપુને બધી વાત કરીને કહ્યું કે માં મારા દરેક કામ પૂર્ણ કરે છે.
ત્યાં હાજર બાપુએ કહ્યું કે માતા તો આપનાર છે માંગનાર નહીં.અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા રાખો તો માતા દરેક કામ પૂર્ણ કરે છે.દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે.દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા દુખો દૂર કરતા હોય છે.મનમાં માતાજી પરની આસ્થા અને અડગ વિશ્વાસ હોય તો કંઇપણ અશક્ય નથી.જ્યારે કોઇ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઇ જાય છે.
માતાજી પર શ્રદ્ધા રાખતા ભક્તો દુરદુરથી આવીને મંદિરમાં માનતાઓ રાખતા હોય છે. તે દરેક ભક્તોની માનેલી માનતાઓ મંદિરમાં બિરાજમાન ભગવાન પુરી કરતા હોય છે.કચ્છમાં આવેલું કાબરાઉમાં મોગલ ધામ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.આજે એવાજ એક મંદિર વિશે વાત કરશુ જ્યાં ભક્તો પોતાની મનોકામના પુર્ણ કરે છે.
હાલમાં જ આવી ઘટના મોગલધામમાં બની હતી.મોગલધામ કબરાઉ ગામ નખત્રાણાના નવીનભાઇ જોષી તેમના ઘરે મણીધર મોગલ માં વડવાળી મા ના આશીર્વાદ થી બાર વર્ષે દિકરાનો જન્મ થયો હત
મંદિર કચ્છ જિલ્લાના કાબરાઉમાં આવેલું છે.કાબરાઉમાં આજે પણ મોગલ માં સાક્ષાત બિરાજમાન હાજરાહજૂર છે.ભક્તો મોટી સંખ્યામાં અહીં આવેલા આ ભવ્ય મંદિરમા દર્શન કરવા આવે છે.તેમને પચાસ હજાર રૂપિયા વાપરવાની માનતા હતી.
તેઓ એમની માનતા ઉતારવા આવ્યા હતા બાપુ શ્રી મોગલકુલ ચારણઋષિએ એમની માનતા સ્વીકારી પચાસ હજાર એક રૂપિયો ઉમેરીને એ પૈસા દિકરાના જન્મ આપનાર એ જનેતા ને પરત કર્યા અને કહ્યું કે તું મારી દિકરી છે.
મોગલ માંના આ મંદિરમાં ઘણા ભક્તો બાપુ મણીધરના દર્શન કરવા માટે આવતા હોય છે.મંદિરમાં આવતા બધા ભક્તો બાપુ મણિધરના આશીર્વાદ લઇ માનેલી મનોકામનાઓ પુરી કરે છે.મંદિરમાં મોગલની સાથે સાથે બાપુ મણિધર બિરાજમાન છે તેથી મંદિરમાં આવતા ભક્તો મોગલમાં ની સાથે સાથે બાપુ મણિધરના દર્શન કરે છે.બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિએ મોગલ ધામ કાબરાઉમાં મહંત છે જેમને સદાય લોકોના કલ્યાણ માટે કાર્ય કરે છે.
હાલમાં એક એવાજ ભક્તની માનેલી માનતા પૂરી થઇ એટલે કાબરાઉમાં મોગલમા ના દર્શન માટે બાપુ મણિધરના આશીર્વાદ લેવા માટે એક દંપત્તિ તેમની નવજાત બાળકીને લઇને આવે છે.તેમને ત્યાં માનતા ઉતારવા આવેલા આ દંપત્તિને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે તેમના દિકરાનું નામ માધવ રાખ્યું અને આશિર્વાદ આપ્યા.
મંદિરમાં આવેલી દંપત્તિએ બાપુ ના આશીર્વાદ લીધા અને તેમની બાળકીને આશીર્વદ આપવાનું કહ્યું તો બાપુ મણિધરે બાળકીનું નામ મેધના પાડ્યું.બાર વર્ષના વાણા ગયા પછી મોગલમાં એ રાજાના કુવર જેવો રૂડો રૂપાડો દિકરો આપ્યો.
ત્યારબાદ તે દંપત્તિ માનતા પૂરી કરવા આવ્યા ને બાપુના ચરણોમાં રકમ ધરી.પણ બાપુએ એ રકમ ને પરત કરી સંતના ગુણ કેવા હોય એ સાક્ષતકાત કરાવ્યું છે.