પુરષોતમ માસ 2023. ક્યાં કામો કરવાથી મળે છે ભગવાન વિષ્ણુની કૃપા. આ માસમાં દાનનું મહત્વ July 24, 2023 by admin અધિક માસ જેને પુરષોતમ માસ પણ કહેવાય છે તે 18 જુલાઈ 2023 થી શરૂ થઈ રહ્યો છે, જે 16 ઓગસ્ટ સુધી ચાલશે. આધિક માસને પૂજા અને ભક્તિની દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અધિકામાસનું મહત્વ, નિયમો જાણો.