આજે દરેક વ્યક્તિ જીવનમાં ધનની પ્રાપ્તિ માટે મહેનત કરતો હોય છે. રાત દિવસ પોતાના પરિવારમાં સુખ શાંતિ રહે અને પરિવારનું ગુજરાન ચાલી શકે તે માટે વ્યક્તિ સતત પૈસાની પાછળ ભાગતો હોય છે. ઘણી વખત ખૂબ જ મહેનત કરવા છતાં પણ પૂરતા પૈસા કમાઈ શકતો નથી વ્યક્તિ મહેનત તો ખૂબ જ કરે છે. પરંતુ ઘણી વખત તેનું ભાગ્ય તેનું સાથ આપતું નથી.
દોસ્તો આજે અમે તમને એવા ઉપાયો બતાવવાના છીએ કે જેનાથી શનિદેવ તમારા પર થશે પ્રસન્ન અને તમને કરશે માલામાલ તમારા જીવનમાંથી આવેલું આર્થિક સંકટ દૂર થશે. અને તમને મનની શાંતિનો અનુભવ થશે શનિવાર નો દિવસ એ શનિદેવને ખૂબ જ પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો શનિદેવને રીઝવવા માટે જાતજાતના ઉપાયો કરે છે.
જે લોકોની કુંડળીમાં શનિદેવ બેઠા છે તેઓ દર શનિવારે શનિદેવને રિઝવવા માટે ખાસ ઉપાયો કરે છે. તમે પણ મિત્રો અહીં બતાવેલા આટલા ઉપાયો કરશો તો તમારા જીવનમાંથી શનિની સાડા સાતે દૂર થશે અને આર્થિક રીતે તમે સક્ષમ બનશો. તો જાણીએ શનિવારે કયા ઉપાયો તમે કરશો
આજના દિવસે જો તમે શનિદેવને તેલનો દીવો કરશો તો શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. અને તમારા જીવનમાં આવેલું આર્થિક સંકટ દૂર થશે.
શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે આ દિવસે જો તમે જરૂરિયાતમંદ અને ગરીબને કાળા તલ અને કાળા ધાબરાનું દાન કરશો તો શનિદેવ ની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. અને તમારા અટકેલા બધા કામ પૂરા થઈ જશે.
શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવામાં આવે તો શનિદેવ ખુશ થાય છે. અને તેમના બે હાથ ભક્ત પર રહે છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જે લોકોની કુંડળીમાં શનિદેવ બેઠા છે તેવા લોકોએ નવ શનિવારના ઉપવાસ કરવા જોઈએ. શનિદેવ તમારા પર પ્રસન્ન થશે અને તમારા કુંડળીનો દોષ ટળી જશે.
જો મિત્રો અહીં દર્શાવેલા ઉપાયો તમે કરશો શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે. અને તમારા જીવનમાં આવેલું આર્થિક સંગઠક દૂર થશે પરિવારમાં સુખ શાંતિ થશે અને તમારી મનની શાંતિનો અનુભવ કરશો.