મૂળાંક 1 – વાતચીતની મદદથી કોઇ પણ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. અન્યની મદદ કરવાથી તમને આધ્યાત્મિક ખુશી પ્રાપ્ત થશે. તમારો કોઇકની સાથે વિવાદ થવાની સંભાવના છે. તમારા વ્યાપાર-ધંધામાં સમસ્યા આવશે. અમુક લોકો તમારા કાર્યોમાં વિધ્ન લાવવાનો પ્રયત્ન કરશે.
મૂળાંક 2 – કોઇ પણ ધાર્મિક સ્થળે જવાથી તમારા મનને શાંતિનો અનુભવ થશે. તમારા ગુસ્સા અને તમારી જીદ પએ નિયંત્રણ રાખો. મનમાં અલગ અલગ પ્રકારના નકારાત્મક વિચાર આવી શકે છે. કાર્યસ્થળ પર કર્મચારી ની ગતિવિધિ અને કાર્યો પર નજર રાખવી. જુના મિત્રો સાથે મુલાકાતની સંભાવના છે. આંખો બંધ કરી બીજા પર વિશ્વાસ ન કરવો. કઇક નવું શીખવા મળશે.
મૂળાંક 3 – ઊંડા વિચાર અને બૌધ્ધિક શક્તિની મદદથી કાર્યમાં સાચા અને ઉચિત નિર્ણય લેવામાં સફાળતા મળશે. જો તમે કંઇક નની યોજના વિશે વિચારી રહ્યા હોય તો આ સમય ઉચિત છે. કોઇની સલાહ થી તમને સકારાત્મક પરિણામ મળી શકે છે. કોઇ પણ પ્રકારાની ઉધારી ન કરો. ઘરમાં ખુશી નો માહોલ રહેશે.
મૂળાંક 4 – કોઇ અટકેલું કામ પૂર્ણ થઇ શકે છે. પરિવારના વૃધ્ધ લોકોનો સ્નેહ અને આશીર્વાદ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે રસ્તો કઠીન રહેશે. કાર્યક્ષેત્રમાં કોઇ ની સાથે વિવાદ થી નુકસાન થવાની સંભાવના છે. તમે ધાર્મિક ગતિવિધિયોમાં ભાગ લઇ શકો છો. તમારા જીવનસાથી નો પૂરેપૂરો સાથ મળી રહેશે. જુના કાનૂની સમસ્યા દૂર થશે.
મૂળાંક 5 – વિદ્યાર્થીઓને પોતાના ભણતર પર ધ્યાન આપવાની જરૂર છે. રચનાત્મક ક્ષમતાનો વિકાસ કરવો સારો રહેશે. રોજબરોજના કાર્યમાં સમસ્યા આવી શકે છે. ઉધારીથી બચો. કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી શકે છે.
મૂળાંક 6 – તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે. તમારી કોઇ ખાસ યોજના અધૂરી રહી શકે છે. કોઇ પણ જાતના વિવાદને સંયમ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરો. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે. વ્યાપાર-ધંધામાં નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમારા માટે સમય સકારાત્મક છે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો.
મૂળાંક 7 – તમારી કોઇ ઇચ્છા પૂરીએ થઇ શકે છે. પારિવારીક જવાબદારી સારી રીતે નિભાવી શકશો. જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે તેમને સફળતા ચોક્કસ મળી શકે છે. કોઇ વાતને લઇને તમારુ મુડ ખરાબ થઇ શકે છે. તમારા કાર્યોમાં મિત્રોનો સાથ મળી રહેશે. કોઇ સારા સમાચાર મળવાની સંભાવના છે.
મૂળાંક 8 – પરિવાર સાથે ખરીદી અને મનોરંજન માં સમય પસાર થઇ શકે છે. તમારી પ્રતિભા બધાની સામ આવી શકે છે. તમારા સપનાને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓને ભણતરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજાની ભાવનાને નજર અંદાજ ન કરો. સસુરાલ પક્ષમાં સંતુષ્ટીનો ભાવ અનુભવ થશે.
મૂળાંક 9 – તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ સફળ થશે. વ્યાપાર વધારવા માટે કોઇ ના જોડે કરેલી ભાદીદારી સફળ રહેશે. તમારી રચનાત્મકતા અને ઉત્પાદકતા બધાની સમક્ષ આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લગન નું સારુ પરિણામ આવશે. પારિવારિક વ્યવસ્થા સારી રીતે બની રહેશે.