હસ્તરેખા મુજબ આ લોકોની કિસ્મત લગ્ન બાદ ચમકી શકે છે અને ચારે બાજુથી આવે છે પૈસા નથી રહેતુ કોઈ દુખ…
એવું કહેવામાં આવે છે કે વ્યક્તિના હાથમાં તેની કિસ્મત છુપાયેલી હોય છે.તમે ક્યાંક ને ક્યાંક જોયુ હશે કે કોઇ વ્યક્તિના લગ્ન બાદ તેની કિસ્મત અચાનક જ ચમકવા લાગશે.તે આર્થિક રૂપથી મજબૂત હોય છે.માટે અની કિસ્મત ચમકી જાય છે. હસ્તરેખા મુજબ હાથમાં એક વિવાહ રેખા હોય છે.એની સાથે બિજી પણ રેખા હોય છે.જેના આધારે એ જાણી શકાય છે કે વ્યક્તિની લગ્ન બાદ કિસ્મત ચમકશે કે નહી.
લગ્ન બાદ ભાગ્ય ચમકે છે
હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો વ્યક્તિના ચંદ્ર પર્વત પરથી કોઇ ભાગ્ય રેખા નિકળી શનિ પર્વ્બત સુધી પહોંચે તો તે ખૂભ શુભ સ્થિતિ માનાવામાં આવે છે.આવા લોકોને વિદેશમાંથી ધનની પ્રાપ્તિ થવાની સંભાવના હોય છે. આવા લોકોના લગ્ન બાદ ભાગ્ય ચમકે છે.
વૈવાહિક જીવન સુખી રહે છે
હસ્તરેખાશાસ્ત્ર મુજબ હથેલીમાં સૌથી નાની આંગળીના નીચે બુધ પર્વતની રેખા જોઇને પણ દાંપત્ય જીવન વિશે જાણી શકાય છે.માનવામાં આવે છે કે આ રેખા જેટલી સાફ દેખાય છે વ્યક્તિને લગ્ન બાદ પણ એટલું જ સુખ પ્રાપ્ત થાય છે.
લગ્ન બાદ ધનવાન બને છે
જો કોઇ વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા મણીબંધથી નિકળી શનિ પર્વત સુધી જાય તો આવા લોકો લગ્ન બાદ ખૂબ જ પૈસા વાળા બને છે.આવા લોકોની કિસ્મત લગ્ન બાદ ચમકે છે.લગ્ન કર્યા બાદ ધનવાન બને છે.
સફળતામાં જીવનસાથીનો સાથ રહેશે
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો અંગૂઠાની પાસે થી કોઇ રેખા નિકળી ગુરુ પર્વત સુધી જાય છે તે લોકો લગ્ન બાદ અચાનક જ કરિયરમાં ઉંચાઇએ પહોંચી જાય છે.આવા લોકો ઘના માધયમથી ધન મેળવે છે.આ લોકો લગ્ન બાદ કામયાબી બને છે.આમની સફળતામાં તેમની જીવનસાથી નો સૌથી મોટો ફાળો હોય છે.
જન્મસ્થળથી દૂર જઇ પૈસા કમાય છે
ચંદ્ર પર્વતથી નિકળવા વાળી ભાગ્ય રેખા દાંપત્ય જીવનમાં મુસિબતો ઉભી કરે છે.પણ આવા લોકોને લગ્ન બાદ તેમના જીવનસાથી ની મદદથી ભાગ્યનો સાથ મળે છે.આવી રીતે તે લોકો જન્મસ્થળથી દૂર જઇ ધન કમાય છે.એકદમ શાહી જીવન જીવે છે.એમના મોજ શોખ બહૂ જ મોંધા હોય છે.