આ ભાઈની પારિવારિક સમસ્યાઓ થઈ દૂર.માં મોગલ પાસે માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને ગયો.તમે પણ વિશ્વાસ રાખો.નાદધિ મનોકામના થશે પૂર્ણ..

આ ભાઈની પારિવારિક સમસ્યાઓ થઈ દૂર.માં મોગલ પાસે માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને ગયો.તમે પણ વિશ્વાસ રાખો.નાદધિ મનોકામના થશે પૂર્ણ..

આ ભાઈની પારિવારિક સમસ્યાઓ થઈ દૂર.માં મોગલ પાસે માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને ગયો.તમે પણ વિશ્વાસ રાખો.નાદધિ મનોકામના થશે પૂર્ણ
જોવા જઈએ તો ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે જ્યાં લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બિરાજમાન દેવી દેવતાઓના દર્શને આવતા હોય છે, જેમાંથી આજે તમને આવા જ એક મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં બિરાજમાન માતાજી પર લોકોની અતૂટ શ્રદ્ધા રહેલી છે, કારણ કે લોકો ફક્ત દુખની વાત કરે છે અને માં ગણતરીના કલાકોમાં તેમના દુખ દૂર કરે છે.

હવે તમે સમજી તો ગયા હશો કે અમે જે મંદિર વિષે વાત કરી રહ્યા છીએ તે સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક કચ્છના કબરાઉમાં આવેલું મોગલ ધામ. જણાવી દઈએ કે કળિયુગના આ સમયમાં પણ મોગલ ધામમાં માં મોગલ હાજરા હજૂર હોવાના પરચા અનેક ભક્તોને મળી ચૂક્યા છે.

માં દર્શન કરવા અહી રોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે જયારે મોટાભાગના લોકો એવા હોય છે જેમની મનોકામના માતા મોગલને યાદ કરવા માત્રથી પૂરી થઈ છે. કહેવાય છે કે કોઈ સમસ્યાઓ ઉભી થઇ રહી છે અથવા તમારા કોઈ કામ અટકી ગયા છે તો તમે સાચા મનથી માં મોગલને યાદ કરો છો તો જોત જોતામાં તે અશક્ય કામ પણ શક્ય બની જાય છે.જે માતાનો ચમત્કાર નહિ તો બીજી શું છે !

જો કે આજે આવા જ એક ચમત્કાર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે માનતા પૂરી કરવા આવેલ એક ભાઈએ જણાવ્યો હતો. આવેલ વ્યક્તિએ જણાવ્યું કે તેમના ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હતી. જો કે તેમની આ સમસ્યાઓ સતત વધી રહી હતી. જો કે વધારે તકલીફમાં આવ્યા તો એક દિવસે માં મોગલ ને માનોમન યાદ કર્યા અને માનતા રાખી.

તેમને એવું જણાવ્યું કે જે સમસ્યાનું નિરાકરણ વર્ષોથી આવતું ન હતું તે ગણતરીના દિવસોમાં આવી ગયું હતું. જોકે માતા મોગલના ચમત્કારથી તેઓ આજે સારી રીતે પરિવાર સાથે જીવન પસાર કરવા લાગ્યા છે, જયારે તેમનું કામ પૂરું થતા તેઓ માનતા પૂરી કરવા કબરાઉ ધામ ખાતે પહોંચી ગયા.

તેમને મણીધર બાપુ સમક્ષ 5100 અર્પણ કર્યા જો કે મણીધર બાપુને તે પૈસા પાછા આપ્યા અને કહ્યું તે પૈસા દીકરીઓ પાછળ ખર્ચ કરશે, આવતા તો અનેક ચમ્ત્કારીની વાતો રહી છે જે દર્શને આવતા ભકતો કહેતા હોય છે. તો તમારી પણ બધી ઈચ્છાઓ માં મોગલ પૂરી કરશે, બસ તેના પર વિશ્વાસ રાખજો.

Leave a Comment