દુનિયાના બધા જ દુઃખો દૂર કરવા હોય તો લીંબુ, મરચા અને લવિંગનો કરો આ ઉપાય, પિતૃઓ બનાવી દેશે માલામાલ.

મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ વારંવાર આવતી જતી હોય છે. વ્યક્તિ કોઈપણ કાર્ય કરે પરંતુ તેની પાછળ તેને સફળતા મળતી નથી. ઘરના વ્યક્તિઓની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વ્યક્તિ ઘણા બધા કાર્ય કરતો હોય છે પરંતુ તેની પાછળ સફળતા મળતી નથી.

સફળતા ન મળવાના કારણે ઘરમાં ધનની આવક ઓછી થવા લાગે છે અને વ્યક્તિને ઘરના સભ્યોની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. મિત્રો ઘણીવાર આપણા જીવનમાં એવી મુશ્કેલીઓ આવી જતી હોય છે જેના કારણે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

મિત્રો જીવનમાં મુશ્કેલીઓ આવવાના કારણે ઘરમાં પૈસાની તંગી જોવા મળે છે. આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. તમારા ઉપર પિતૃ દોષ પણ હોઈ શકે છે.

તમારા ગ્રહો પર શનિદેવનો ખરાબ પ્રભાવ જોવા મળતો હોય. કાલ સર્પ દોષ પણ હોઈ શકે છે. અથવા તો એવું પણ હોઈ શકે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા એકલા વધારે પ્રમાણમાં હોઈ શકે જે તમારા કાર્યને સફળ થવા ન દેતી હોય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં પૈસાની તંગી ઓછી થશે, તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે. તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થશે. તમારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

આ ઉપાય કરવાથી તમારા ઉપર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે તેના કારણે તમારા ઘરમાં ધન અને અન્નની કોઈ કમી રહેશે નહીં. મિત્રો ઉપાય કરવા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જો ધ્યાન ન રાખવામાં આવે તો ઉપાય નષ્ટ પણ થઈ શકે છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને જે ઉપાય જણાવવા જઇ રહ્યા છે તે ઉપાય તમે ગુરુવારના દિવસે શુક્રવારના દિવસે કરી શકો છો.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઊઠીને નિત્ય કાર્ય પૂર્ણ કરીને સ્નાન કરી લેવાનું છે. એતો તમારે ગંગાજળથી સ્નાન કરવાનું અને જો તમારા ઘરે ગંગાજળનો હોય તો પાણીમાં બે ટીપા નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ.

ત્યાર પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. ત્યાર પછી તમારા રસોઇ ઘરમાં જઈને ગાયના ઘીની રોટલી તૈયાર કરવા ની છે. આ તૈયાર કરેલી રોટલી લક્ષ્મીને અર્પણ કરવાની છે અને ત્યાર પછી ગાયને ખવડાવી દેવાની છે.

આ ઉપાય કરવા માટે તમારે એક લાલ સુકાઈ ગયેલું મરચું લેવાનું છે, એક લીંબુ લેવાનું છે, એક એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને પાંચ લવિંગ લેવાના છે. આ બધી જ વસ્તુઓ એક પૂજાની થાળી માં ભેગી કરવાની છે અને જ્યાં તમે પૂજા કરતા હોય ત્યાં લઈ જવાની છે.

ભગવાન વિષ્ણુ આગળ ગાયના ઘીનો દીવો કરવાનો છે. અને માતા લક્ષ્મીનો શૃંગાર પણ કરવાનો છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચંદન અને કુમકુમ તિલક કરવું જોઈએ. ત્યાર પછી ભગવાનને ભોગ લગાવવો જોઈએ.

માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની આરતી કરવી જોઈએ. ત્યાર બાદ એક લાલ રંગના કપડાં માં એક રૂપિયો મૂકીને તેના ઉપર કુમકુમથી તિલક કરવાનું છે અને ભગવાન વિષ્ણુના મંત્રોનો પાઠ કરવાનું છે.

ત્યાર પછી લીંબુ લેવાનું છે અને આ પાંચ લવિંગ તેમાં દબાવી દેવાના છે. તેમાં આ લાલ મરચું પણ મૂકી દેવાનું છે ત્યાર પછી તેની પોટલી બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર જમણી બાજુએ બાંધી દેવાનું છે.

ત્યાર પછી આ પોટલીને અમાસના દિવસે નીચે ઉતારીને તેમાંથી એક રૂપિયા ના સિક્કાને તમારા ઘરની તિજોરીમાં મુકી દેવાનો છે ત્યારબાદ બીજી બધી વસ્તુને વહેતા જળમાં અર્પણ કરી દેવાની છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે.

Leave a Comment