ભલે મૃત્યુ આવી જાય પણ પરણિત મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ ના ધોવા જોઈએ વાળ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને પરણિત સ્ત્રી કયા દિવસે વાળ ધોવા અને કયા દિવસે વાળ ન ધોવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પરિણીત સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે.

ઘરની સુખ સમૃદ્ધિ પરણિત સ્ત્રી ઉપર નિર્ભર હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પરણીત અમાસ એકાદશી અને પૂર્ણિમાના દિવસે વાળ ન ધોવા જોઈએ. હિન્દુ ધર્મમાં તિથિ આધારે તહેવારો ઉજવવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈ પણ પરિણીત સ્ત્રી એ ઉપવાસ અને વ્રતના દિવસે વાળ ધોવા ન જોઈએ. આ દિવસે વાળ ધોવાથી ઘર-પરિવારમાં ગરીબી અને દરિદ્રતા આવે છે.

મિત્રો તમે રવિવારનું વ્રત કરો છો અથવા તો રવિવાર નો ઉપવાસ કરો છો તો તે દિવસે વાળ ન ધોવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના દિવસે વાળ ધોવા જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ સોમવારના દિવસે જો તમે વ્રત અને ઉપવાસ કરો તો તે દિવસે વાળ ન ધોવા જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પરિણીત મહિલાઓ દ્વારા જાણતા અજાણતા જ એવા ઘણા બધા કામ થતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પરણિત સ્ત્રી એ મંગળવારે વાળ ન ધોવા જોઈએ મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજની સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે જે કોઈપણ પરણેલી સ્ત્રી પોતાના વાળ ધોવે છે તે સ્ત્રીના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.

મંગળવારના દિવસે વાળ ધોવાથી પરણીત સ્ત્રીઓના લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે પરણિત સ્ત્રીઓ વાળ ધોઈ શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે બુધવારના દિવસે ગણેશ જી મહારાજ નું વ્રત અને ઉપવાસ રાખો છો તો તે દિવસે તમારે વાળ ન ધોવા જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમે બુધવારના દિવસે વ્રત-ઉપવાસ રાખો છો તો વરુણ દેવની પૂજા આરાધના કરીને તમે બુધવારના દિવસે વાળ ધોઈ શકો છો.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરુવારના દિવસે કોઇપણ પરણિત સ્ત્રી અથવા તો કોઈપણ અપરણિત સ્ત્રીએ વાળ ન ધોવા જોઈએ. ગુરુવારના દિવસે ઘરમાં કચરા પોતું પણ ન કરવું જોઈએ.

ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. ગુરુવારના દિવસે પરણિત મહિલાઓ વાળ ધોવે છે તો માતા લક્ષ્મી ખુબ જ નારાજ થાય છે.

મિત્રો ગુરુવારના દિવસે વાળ ધોવા પડે તો તેના દોષથી બચવા માટે દૂધ અને બેસન નો લેપ બનાવીને વાળમાં લગાવો અને ત્યાર પછી તમે વાળ ધોઈ શકો છો.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓ દ્વારા આ પ્રકારની વિશેષ સાવધાની રાખવામાં આવ્યો હતો ઘર-પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે પરણીત સ્ત્રી પોતાના વાળ ધોઈ શકે છે. શુક્રવારના દિવસે વાળ ધોવા માટે સૌપ્રથમ વાળમાં લગાવીને ત્યારબાદ વાળ ધોવા જોઈએ.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પરિણીત મહિલાઓ એ આ દિવસે વાળ ધોવા જોઈએ. આ દિવસોએ પરિણીત મહિલાઓ વાળ ધુએ છે તો તેમના ઘર-પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. તેમનું દાંપત્ય જીવન સુખમય રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે કુંવારી મહિલાઓએ ભૂલ થી પણ પોતાના વાળ ન ધોવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ કુવારી મહિલા બુધવારના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના ભાઈ ઉપર તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વિશેષ બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

Leave a Comment