મકર : આ રાશિના જાતકો માટે ખૂબ જ સારા સમાચાર મળી શકે છે આ રાશિના જાતકોમાં જે વ્યક્તિઓ ધંધાદારી છે તેમને નવા પ્રોજેક્ટ મળી શકે છે અને જે નોકરીયાત વર્ગ છે તેમને પ્રમોશન મળવાના ચાન્સ છે અને વિદ્યાર્થીઓ જો મહેનત કરશે તો તેઓ પણ આગળ વધશે અને સાથે ખૂબ જ વધારે પૈસા કમાવાના યોગ આ લોકોના બની રહ્યા છે.
તુલા : આ રાશિના જાતકો માટે પૈસા કમાવાના અને ધનલાભના અઢળક યોગ બની રહ્યા છે પરંતુ તેઓએ કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાનો નથી અને રોકાણ કરવામાં થોડું ધ્યાન રાખવાનું છે તેઓ સારી જગ્યાએ રોકાણ કરશે તો ઓક્ટોબર મહિનાની અંદર તેઓને ખૂબ જ શ્રેષ્ઠ રિટર્ન મળવાનું છે.
મીન : આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ગાયને ઘાસચારો ખવડાવવાનો છે અને સાથે જ્યારે સવારે પોતાના કામે જાય છે ત્યારે પહેલા પાંચ કદમ પશ્ચિમ દિશામાં ચાલવાનું છે અને ત્યારબાદ જ કામે જવાનું છે જેથી લક્ષ્મીજીની કૃપા તેમની ઉપર હંમેશા રહે.
મેષ : આ રાશિના જાતકોએ હવે માત્ર ને માત્ર મજા કરવાની છે કારણ કે કદાચ ભૂતકાળની અંદર તેઓએ કંઈ વસ્તુ ચાલુ કરવાની કોશિશ કરી હોય પરંતુ તેમાં નિષ્ફળ ગયા હોય પરંતુ હવે તેઓ જે કોઈ પણ કાર્ય કરશે તેની અંદર સફળ થવાના છે જેથી હવે તેઓ જે કોઈ પણ કાર્ય કરશે તેમાં સફળતા પ્રાપ્ત કરશે અને આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ ફાયદામાં રહેશે.