રસોડામાં રહેલ આ 3 મસાલા મિક્સ કરી ખાઈ લ્યો, મળ વાટે બહાર આવી જશે શરીરનો કચરો….

દોસ્તો સામાન્ય રીતે રસોડામાં રહેલ અળસી, સૂકું આદુ અને તજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અળસી, સૂકું આદુ અને તજ આ ત્રણેય વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર છે. અળસી, સૂકું આદુ અને તજના પાવડરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે અળસીમાં સારી માત્રામાં વિટામિન્સ, ઓમેગા-3 ફેટી એસિડ્સ … Read more