નવા વર્ષમાં આ 5 રાશિઓની આવક બમણી થશે.
દિવાળી પર બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યારે તુલા રાશિમાં એવા સમયે સૂર્ય, શુક્ર અને કેતુ ગ્રહ બિરાજમાન થશે. એવામાં તુલા રાશિમાં 4 મહત્વના ગ્રહોની હાજરી અદભૂત સંયોગ બનાવી રહી છે, જે અમુક રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રીતે દિવાળી બાદ બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે. આ જાતકોને … Read more