શ્રાવણ મહિનામાં આ રાશિઓને મહાદેવ બનાવશે કરોડપતિ, ખુલી જશે કુબેર નો ખજાનો.
શ્રાવણ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે અને શિવભક્તો માટે આ આખો મહિનો તેમને ભક્તિ અને આસ્થામાં તરબોળ થવાની તક આપે છે. આ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહે છે. તમામ દેવતાઓમાં ભગવાન શિવને ભક્તોની સૌથી નજીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી શિવલિંગ પર માત્ર … Read more