મહેસાણાના યુવકને મોગલમાંએ સતનો પરચો આપ્યો ખોવાયેલી કિંમતી વસ્તુ ફક્ત એક જ કલાકમાં પાછી આપી
મોગલમાંના પરચા અપાર છે જેથી ભક્તિમાં વધુને વધુ આસ્થા વધતી જોવા મળે છે.ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના સંકટો દૂર કરી લે છે.આજ સુધી હજારો ભક્તોને માતાએ સતના પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક મુશ્કેલીઓ દૂર કરી છે.અવું કહેવાય છે કે ભક્ત હજું તો માતાનું નામ લે છે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.એવો જ એક પરચો હમણા મોગલા માતાએ આપ્યો છે.મહેસાણા શહેરના … Read more