30 વર્ષ બાદ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશી પાવરફુલ રાજયોગ બનાવશે જેથી આ પાંચ રાશિઓની કિસ્મત બદલાઈ જશે
શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ વર્ષ 2023 ના આ મહિનાની શરૂઆતમાં જ પોતાની રાશિ કુંભમાં ગોચર કરવાનો છે. શનિદેવના ગોચર થી પંચ મહાપુરુષ રાજયોગ બનશે. આ રાજ્યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ અને ખૂબ જ શક્તિશાળી રાજયોગ માનવામાં આવે છે. 30 વર્ષ બાદ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં પરિવર્તન કરવાથી દરેક રાશિના લોકોના … Read more