સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે આ 4 રાશિઓ થશે માલામાલ
મેષ આત્મવિશ્વાસની કમી રહેશે પરંતુ પરિવાર તરફથી સહયોગ મળશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. ખાવા-પીવામાં સાવધાની રાખો, સ્વાસ્થ્યમાં ગરબડ થઈ શકે છે. જૂના મિત્રની મદદથી રોજગારની તકો મળી શકે છે. વૃષભ વ્યાપારના વિસ્તરણની યોજના સાકાર થશે, ભાઈઓનો સહયોગ મળશે પરંતુ મહેનત વધુ થશે. પરિવારમાં શુભ કાર્ય થશે. બિનઆયોજિત ખર્ચમાં વધારો થશે. … Read more